શોધખોળ કરો
31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે શું કરી સ્પષ્ટતા, જુઓ વીડિયો
31મી ડિસેમ્બર અને ઉત્તરાયણની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરી હતી. 31મી ડિસેમ્બરના રોજ રાત્રી કરફ્યુ યથાવત છે પરિણામે ઉજવણી થશે નહીં. તો ઉત્તરાયણ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ અંગે રાજ્ય સરકાર જે માર્ગદર્શિકા જાહેર કરશે ત્યારબાદ નિર્ણય લેવાશે.
અમદાવાદ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ





















