![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dholka Canal Breach | ધોળકાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા, જુઓ અહેવાલ
Dholka Canal Breach | મહેસાણામાં કેનાલમાં પડેલા ગાબડાબાદ abp asmita એ અમદાવાદમાં કેનાલની સ્થિતિ અંગે રિયાલિટી ચેક કર્યું... જેમાં ગોતા વડસર રોડ પાસેથી પસાર થતી ધોળકા શાખા નહેરમાં માસ મોટા ગાબડા પડ્યા હોવાની સ્થિતિ જોવા મળી... ભ્રષ્ટાચાર ના ગાબડાઓના કારણે કેનાલની બાજુથી પસાર થતા રસ્તા ઉપર ખેતીવાડી અને અન્ય બાબતો માટે આવન જાવન કરતાં લોકોને મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિ છે... કેનાલમાં ખાસ્સી ગંદકી પણ જોવા મળી,સાથે જ કેનાલ ને અડીને પસાર થતો રસ્તો પણ બિસ્માર હાલતમાં જોવા મળ્યો... સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની એ જવાબદારી છે કે એ તેની કેનાલોની મરામત તેમજ તેની પાસેથી પસાર થતા રસ્તાઓ નું યોગ્ય રીપેરીંગ કરાવે... જોકે આવી કોઈ જ કામગીરી અહીં નહીં થઈ હોવાની સ્થિતિ સામે આવી છે.. ત્યારે કેનાલના ગાબડાઓનું અને બિસ્માર રસ્તાઓનું યોગ્ય રીપેરીંગ કામ થાય તે આવશ્યક છે.
![Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/8cfefcf85115a248461a21a6d2a5b95c17200140223421012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/2c1ec1b02d391da2d4e5cd9c0d174559171993762046273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/8e734762f4001d815393a62980e18e9f171982831113373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/5d67abe9ee6054dbdb35d4779b467ba3171981357532573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)