શોધખોળ કરો
અમદાવાદામાં લોકડાઉન સમયે ફરતી ઈ-રિક્શા ખાઈ રહી છે ધૂળ, જુઓ વીડિયો
અમદાવાદ મહાનગરપાલિકામાં આરંભે શૂરા જેવો ઘાટ ઘડાયો છે. અમદાવાદામાં લોકડાઉનના સમયે ચાલુ કરવામાં આવેલી ઈ-રિક્શા હાલ ધૂળ ખાઈ રહી છે. કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં નથી જોવા મળતી રિક્શા. 80 ઈ-રિક્શા ધૂળ ખાઈ રહી છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















