શોધખોળ કરો

Ahmedabad News । અમદાવાદમાં ચોમાસાની શરૂઆત છતાં ખોદકામની કામગીરી અધૂરી

Ahmedabad News । અમદાવાદમાં ચોમાસાની શરૂઆત છતાં ખોદકામની કામગીરી અધૂરી, અમદાવાદ મહાનગરપાલિકા હોય અથવા તો અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડા હોય.... બંને માટે વિકાસના કામ ચાલુ કરીને તેના અધૂરા મુકવા અને ધીમી ગતિએથી કામ કરવું જાણે ફિતરત બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ શહેરના છેલ્લા વિસ્તારમાં પણ દસ દિવસથી વધારે જેટલો સમય થયો, રસ્તા નું કામ ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી પૂરું નથી કરવામાં આવ્યું. એક તરફ જ્યાં વરસાદની મોસમ નજીક છે હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરે છે. તેવામાં જો ભારે વરસાદ વરસે તો અહીંયા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે. કેમકે આ વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા પણ બેસી જતા હોય છે અને નુકસાન થતું હોય છે. ત્યારે ખોદેલા રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળે તો કાદવ કિચડનું નિર્માણ થાય એ નક્કી છે. શેલા તરફ જવાનો રસ્તો કે જે VIP રોડ તરીકે ઓળખવામાં આવે છે, જે આખો એ આખો એટલે કે ત્રણ કિલોમીટરથી વધારે અંતરના એક તરફના રસ્તાનું ખોદકામ થયું છે, જેના કારણે માત્ર એક જ તરફનો રસ્તો ચાલુ છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Rain | અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારમાં પડ્યો વરસાદ | જુઓ ખાસ અહેવાલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી

Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં વાવણી થતાં જ નકલી બિયારણનો ખેલ થયો શરૂ, હૈદરાબાદની કંપનીએ ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું

ABP Premium
Advertisement

વિડિઓઝ

Mega Demolition in Botad: પાળીયાદ ગ્રામ પંચાયતે ગૌચરમાં કરેલી જમીન પરના દબાણો હટાવ્યાAmreli News: સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન થતા ખેડુતો પરેશાનVadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુSurat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી
Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી
Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં વાવણી થતાં જ નકલી બિયારણનો ખેલ થયો શરૂ, હૈદરાબાદની કંપનીએ ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું
Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં વાવણી થતાં જ નકલી બિયારણનો ખેલ થયો શરૂ, હૈદરાબાદની કંપનીએ ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો

Utility: બેંક ડીટેલ અપડેટ કર્યા વગર નથી ઉપાડી શકાતા પીએફના પૈસા, આ રીતે ઘરે બેઠા કરો અપડેટ

સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ, રોકાણકારોની સંપત્તિ એક જ દિવસમાં 1.22 લાખ કરોડ રૂપિયા વધી

Embed widget