શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં રોડ પર ડોમ બનાવી વ્યવસાય કરનારા માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ, જુઓ વીડિયો
અમદાવાદમાં રોડ પર ડોમ અથવા મંડપ બાંધીને રોજગાર મેળવતા ફેરિયાઓ સામે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ધંધાકીય એકમના માલિક તરીકે માસ્ક અને સેનીટાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. ગ્રાહકો નજીક નજીક ન ઉભા રહે તે જોવાની જવાબદારી એકમના માલિકની રહેશે.ધંધાદારી એકમના માલિકે ફરજીયાત હેન્ડ ગ્લોવઝ પહેરવાનું રહેશે. તે સિવાય દર 15 દિવસે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો રહેશે. ગ્રાહકોને કપડાં ટ્રાયલ કરવા ન આપવાનો પણ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદ
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion