શોધખોળ કરો

Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી

અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી. પ્રહલાદનગર, એસ.જી હાઈવે, નવરંગપુરા સહિતના વિસ્તારમાં વરસાદ.. હજુ આવતીકાલે ભારે વરસાદની આગાહી. 

થોડા દિવસોના વિરામ બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજાનું ફરી થયું આગમન..શહેરના ઇન્કમટેક્સ વિસ્તારમાં ખાબક્યો વરસાદ..તો પ્રહલાદ નગર અને આનંદ નગર વિસ્તારમાં તૂટી પડ્યો વરસાદ..સર્વિસ રોડ પર પાણી ભરાતા જનજીવનને થઇ અસર.. 

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ શરુ થયો છે. થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. જેના કારણે શહેરીજનોને ભારે ગરમીથી રાહત મળી છે.  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ  થયો છે.

અમદાવાદ ના ઇન્કમટેક્સ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. જે વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમાં શેલા, શીલજ, બોપલ-ઘૂમાનો સામવેશ થાય છે. આ ઉપરાંત ગોતા, સાયન્સ સિટી,એસજી હાઈવે,જોધપુર, શિવરંજનીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી
Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ

Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો!  53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટીAsiatic lion: એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો મહત્વનો નિર્ણયMahisagar Rain News | જિલ્લામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો!  53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો! 53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ

રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા

પતિ બન્યો હેવાનઃ ગર્ભવતી પત્નીને સ્ક્રુડ્રાઈવર અને છરી વડે ઢોર માર માર્યો, 70 ટાંકા લેવા પડ્યા

Gandhinagar: બનાસકાંઠાના 192 ગામને મળશે પાણીના પ્રશ્નોથી રાહત, 633 કરોડના ખર્ચે બનેલી યોજનાનું આ તારીખે થશે લોકાર્પણ

Embed widget