Gujarat Rain Forecast: અમદાવાદમાં 25મી ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: અમદાવાદમાં 25મી ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
ત્રણ જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. સાબરકાંઠા, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ. આજે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. 25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા માટે અપાઈ સૂચના.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં હવે મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું... વડોદરાના શિનોર તાલુકા પંથકમાં ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ.. શિનોર સહિત માલસર, અવાખલ, માલપુર, સેગવા, સાધલી સહિત ગામોમાં વરસાદ... શિનોરમાં સવારના 8 વાગ્યાથી અત્યાર સુધી દોઢ ઇંચ વરસાદ.. માલસર ગામે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાના થયા શરૂ... તાલુકામાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશ ખુશાલ...




















