શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: કાયમી ન કરાતા બી.જે.મેડીકલ કોલેજનો લેબોરેટરી સ્ટાફ હડતાળ પર , જુઓ વીડિયો
કાયમી ન કરાતા બી.જે.મેડીકલ કોલેજનો લેબોરેટરી સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે. વર્ષ 2013 માં પાંચ વર્ષની ભરતી બાદ કાયમી ન કરાતા લેબ સ્ટાફે ગાંધીનગર ખાતે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. વર્ષ ૨૦૧૩ માં લેબોરેટરી આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેક્નિશિયનની ભરતી બાદ પાંચ વર્ષ થવા છતાં પણ કાયમી ન કરાતા બી.જે.મેડિકલ કોલેજ ખાતે લેબોરેટરી સ્ટાફ દ્વારા હડતાળ કરવામાં આવી છે.
અમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
Ahmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવી
Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement