શોધખોળ કરો
ટોકન મેળવવા માટે દર્દીઓના સ્વજનોની હોસ્પિટલ બહાર લાંબી કતારો
અમદાવાદ (Ahmadabad) માં જીએમડીસી ગ્રાઉંડ (GMDC ground) પાસેની ધનવંતરી કોવિડ હોસ્પિટલ (dhanvantari covid hospital) બહાર ટોકન (token) લેવા લોકોની લાંબી લાઇન લાગી છે. દર્દીઓના સ્વજનો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા છે. સવારે 8 વાગ્યાથી ટોકન આપવાની શરૂઆત કરાય છે. પરંતુ ટોકન (token) વહેલી તકે મળે તે માટે સ્વજનો સવારથીજ લાંબી કતારોમાં ઊભા છે.
અમદાવાદ
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
આગળ જુઓ



















