શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલે અમદાવાદની નિર્માણધીન કિડની હોસ્પિટલમાં યોજી બેઠક, 500 બેડની વ્યવસ્થા અંગે કરી સમીક્ષા
અમદાવાદ: આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે નવી કિડની હોસ્પિટલની મુલાકત લીધી હતી અને બેઠક પણ યોજી હતી. બેઠકમાં આરોગ્ય સચિવ જ્યંતી રવિ અને હોસ્પિટલના અધિકારીઓ હાજર રહ્યાં હતા. નીતિન પટેલે 500 બેડની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. નવી કિડની હોસ્પિટલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમા બની રહી છે. નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને નિર્માણ કાર્ય ઝડપી પૂરું થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. નિર્માણ પામી રહેલી કિડની વિભાગમાં અદ્યતન સુવિધાઓ મળશે. 800 બેડની ક્ષમતા ધરાવતી કિડની હોસ્પિટલનું નિર્માણકામ ચાલી રહ્યું છે
અમદાવાદ
Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ
Ahmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે
Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement