શોધખોળ કરો
12 માર્ચે PM મોદી અને ગૃહમંત્રી શાહ આવશે ગુજરાત
આવનારી 12મી માર્ચે ગાંધી આશ્રમમાં યોજાનાર કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રિત કરાયા છે. સાથે જ કેન્દ્રીય મંત્રીઓ પણ દાંડી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં આપશે હાજરી. રાજ્યના CM રૂપાણી અને નીતિશન પટેલ સહિતના મંત્રીઓ પગપાળા યાત્રામાં જોડાશે.તો આ તરફ દાંડી યાત્રાના સમાપનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહેશે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ




















