શોધખોળ કરો
અમદાવાદની ચાંદખેડા વિસ્તારની સ્કૂલે CBSEના નામે વાલીઓને ગેરમાર્ગે દોર્યા, જુઓ વીડિયો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી અનન્ય સ્કૂલના વાલીઓ સંચાલકોની મનમાનીથી પરેશાન છે.વાલીઓએ દાવો કર્યો હતો કે આ સ્કૂલના સંચાલકોએ તેમની સાથે છેતરપિંડી કરી છે. એટલે કે તેમને સ્કૂલનું જોડાણ CBSE સાથે કહી તેમનું રજીસ્ટ્રેશન કલોલની અનન્ય સ્કૂલમાં કર્યું છે. એટલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું નામ કલોલ શાળામાં નોંધાયુ છે, જ્યારે અભ્યાસ ચાંદખેડા વિસ્તારની સ્કૂલમાં કરી રહ્યા છે. વાલીઓનો દાવો કર્યો હતો કે અનન્ય સ્કૂલના સંચાલકો સીબીએસસીના નામે ફી વસૂલવા નવો કીમિયો અજમાવ્યો છે. આટલું જ નહીં પરંતુ સ્કૂલ સંચાલકો 16 હજાર થી 27 હજાર નક્કી કરેલી ફીની જગ્યાએ ૩૦ હજારથી 70 હજારથી વસુલી રહ્યા છે. આ સ્કૂલ કલોલના પૂર્વ ધારાસભ્યની છે અને વગદાર હોવાથી તેઓ કોઈને સાંભળી નથી રહ્યા.
અમદાવાદ
Ahmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલ
Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો
Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન
Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ
Gujarat University: 4.09 કરોડથી વધુની ઉચાપતમાં પ્રોફેસર કમલજીત લખતરિયાની પોલીસે કરી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement