શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે અમદાવાદમાં દર વર્ષે યોજાનારો ફ્લાવર શો કરાયો રદ, જુઓ વીડિયો
અમદાવાદમાં 4થી 14 જાન્યુઆરી સુધી યોજાનાર ફ્લાવર શો રદ્દ કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધવાની આશંકાને પગલે ફ્લાવર શો રદ્દ કરાયો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના ફૂલોને રિવરફ્રન્ટ પાર્ક અને AMCના બગીચાઓમાં મૂકવાનું આયોજન કરાયું છે. ફૂલ-છોડની ખરીદી કરવા ઈચ્છા ધરાવતા નાગરિકો ઓનલાઈન ખરીદી શકે તે પ્રકારનું આયોજન કરવાની વિચારણા થઈ રહી છે.
અમદાવાદ
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement