શોધખોળ કરો

Ahmedabad Hospital : હોસ્પિટલમાં ઓપરેશન બાદ 2 દર્દીના મોત, મંજૂરી વગર ઓપરેશન કર્યાનો પરિવારનો આરોપ

Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની  સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો   કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે.  સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની  એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને  7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં  સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પરિવાજનો રોષે ભરાયા છે અને સ્વસ્થ વ્યક્તિના ટ્રીટમેન્ટ બાદ મોતનો આક્ષેપ લગાવી રહ્યો છે. ઘટના બાદ મૃતક દર્દીના ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને   સમગ્ર ઘટનાને લઇને હોસ્પિટલના સ્ટાફની બેદરકારી પર નિશાન સાધ્યું હતું. ડૉ.પ્રશાંત નામના તબીબે સારવાર કર્યાનો આરોપ  છે.

હોસ્પિટલની ઘોર બેદરકારી પ્રકાશમાં આવતા તપાસનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગનું યુનિટ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયુ છે. સમગ્ર ઘટનાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ખુબજ ગંભીર છે. PMJAYની ખોટો દુરૂપયોગ કરનાર યુનિટની  તપાસના આદેશ અપાયા છે. આરોપોમાં તથ્ય હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 'સારવારમાં બેદરકારી જણાશે તો હોસ્પિટલ,તબીબો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Hospital : હોસ્પિટલમાં ઓપરેશન બાદ 2 દર્દીના મોત, મંજૂરી વગર ઓપરેશન કર્યાનો પરિવારનો આરોપ
Ahmedabad Hospital : હોસ્પિટલમાં ઓપરેશન બાદ 2 દર્દીના મોત, મંજૂરી વગર ઓપરેશન કર્યાનો પરિવારનો આરોપ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ

Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ

Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ahmedabad Hospital : હોસ્પિટલમાં ઓપરેશન બાદ 2 દર્દીના મોત, મંજૂરી વગર ઓપરેશન કર્યાનો પરિવારનો આરોપMassive explosion at Vadodara : IOCLમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, 2ના મોતHun To Bolish : હું તો બોલીશ : કેમ કરો છો આ ભડાકા?Hun To Bolish : હું તો બોલીશ : દાવ પર સમાજ અને સંબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ
LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ
Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ
Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ
SBI Customers Alert: SBIએ પોતાના કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, આ મેસેજથી રહો સાવધાન

EPFO Wage Limit: EPFO હેઠળ આવનારા કર્મચારીઓને સરકાર આપી શકે છે ભેટ, આટલા રૂપિયા થઇ શકે છે લઘુતમ વેતન મર્યાદા

Israel: ઇઝરાયલ પર હિઝબુલ્લાહનો મોટો હુમલો, 165થી વધુ મિસાઇલો છોડી, IDFએ જાહેર કર્યો વીડિયો

Russia: ટ્રમ્પ અને પુતિન વચ્ચે નથી થઇ કોઇ વાતચીત, રશિયાએ મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા

Embed widget