શોધખોળ કરો
આણંદઃ એક્સપ્રેસવેના ગરનાળામાં ટેન્કર ફસાતા એમોનિયા ગેસ લીક, જુઓ વીડિયો
આણંદના સામરખા ગામ નજીક આવેલા એક્સપ્રેસ વેના ગરનાળામાં ગેસ ટેન્કર ફસાયું હતું. ટેંકરમાંથી ગેસ લીકેજ થતા આસપાસના વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
આગળ જુઓ





















