શોધખોળ કરો
Kshatriya Samaj | ભાજપ-કોંગ્રેસ બંનેએ અપમાન કર્યુંઃ આણંદ ક્ષત્રિય સમાજ
Kshatriya Samaj | રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ ની કરેલી ટિપ્પણી પર આણંદ જિલ્લાના ક્ષત્રિય આગેવાનો દ્વારા આપી પ્રતિક્રિયા. દરેક રાજકીય પાર્ટી સમાજ ઉપર ટિપ્પણીઓ કરી પોતપોતાના રોટલા શેકતી હોય છે. આવી કરેલી ટિપ્પણીઓ ક્ષત્રિય સમાજ ક્યારેય નહીં સાંખી લે. મોદી અમારા દિલમાં છે અને રૂપાણી અમારા દિમાગમાં છે. રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તે તદ્દન ખોટું છે આવનારા દિવસોમાં આનો જવાબ એમને પણ મળશે.
આગળ જુઓ





















