શોધખોળ કરો
Bhavnagar Crime | માત્ર 24 જ કલાકમાં બન્યા મર્ડરના બે કેસ, કારણ જાણી તમે થઈ જશો શોક
Bhavnagar Crime | નવા વર્ષે જ હત્યાના બે બનાવથી ભાવનગર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં બે બે હત્યાના બનાવ બન્યા છે. કુંભારવાડામાં તો ફટાકડાં ફોડવાની બાબતે એકની હત્યા કરી દેવાઈ છે.
આગળ જુઓ





















