શોધખોળ કરો
Bhavnagar murder Case | ભાવનગરમાં થઈ ગઈ મહિલાની હત્યા, શું છે કારણ?
Bhavnagar murder Case | ભાવનગર શહેરમાં ફરી એક વખત અનુસૂચિત સમાજના મહિલાની હત્યા કરવામાં આવી. શહેરના અખલોલ જગાતના 25 વરિયામાં રહેતા ગીતાબેન મારુ નામના પરિણીત મહિલાની હત્યા કરવામાં આવી. ત્રણ વર્ષ પહેલા થયેલ ઝઘડામાં સમાધાન કરવા બાબતે સામે પક્ષ દ્વારા હત્યા કરવામાં આવી છે. જેને લઈ પરિવારમાં ભારે રોષ ફેલાયો છે. આ હત્યાના બનાવને લઈ સમાજના આગેવાનો એકઠા થઇ રહ્યા છે.
આગળ જુઓ





















