શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | ભાવનગરમાં આરોગ્ય વિભાગના દરોડા, નાસ્તાની દુકાનો પરથી લેવાયા સેમ્પલ
Bhavnagar News | ભાવનગર મનપાના આરોગ્ય વિભાગની કામગીરી. આરોગ્ય વિભાગ દ્વારા શહેર ના વિવિધ નાસ્તા ની દુકાનો માં લેવામાં આવ્યા નમૂના. શહેર ના સરદાર નગર,વાઘાવાડી રોડ સહિત ની નાસ્તા ની દુકાનો માં લેવામાં આવ્યા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના. ચીઝ, બટર, સહિત ના નમૂનાઓ લઈ લેબોરેટરી માં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા. નમૂનાઓ ના રિપોર્ટ 3 માસ બાદ આવતા હોય છે જ્યારે સેમ્પલ લીધા પહેલા લોકો એ આરોગેલા ખોરાક નો રિપોર્ટ ફેલ આવે તો લોકો ના આરોગ્ય સામે પણ ઉભો થઇ રહ્યો છે ખતરો.
ભાવનગર
Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડ
Bhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ
Bhavnagar News: ભાવનગરમાં પાલીતાણા અને સિહોર નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક
Bhavnagar news: ભાવનગર શહેરને જોડતો રીંગરોડ પર ખાડાઓનું સામ્રાજ્ય
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion