શોધખોળ કરો
Bhavnagar ના વોર્ડ 2ના કોગ્રેસના મહિલા ઉમેદવાર શિલ્પાબા રાણાના મેન્ડેટમાં ભૂલ
ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 2ના કોગ્રેસના ઉમેદવારના ફોર્મ સામે વાંધા આરજી કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર શિલ્પાબા રાણાના મેન્ડેડમાં ભૂલ આવી હતી. કોંગ્રેસે આપેલા મેન્ડેટમાં શિલ્પાબા ગોહિલનું નામ જ્યારે ઉમેદવારે ફોર્મ ભર્યું તેમાં શિલ્પાબા રાણાનું નામ આવતા વિવાદ પેદા થયો હતો.
આગળ જુઓ





















