શોધખોળ કરો
રાજ્યમાં આજે ફરી પેટ્રોલના ભાવમાં ઝીંકાયો વધારો, ભાવનગરમાં કેટલા થયા પેટ્રોલના ભાવ?
રાજ્યમાં આજે ફરી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો થયો છે. જો કે ડિઝલમાં પ્રતિ લિટરે ભાવ વધારો થયો નથી. ભાવનગરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા થઈ ગઈ છે.
આગળ જુઓ




















