શોધખોળ કરો
મંત્રી વિભાવરીબેન દવેનો દાવો- ભાવનગરમાં ભાજપે નથી કર્યો જમણવાર
ભાવનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સભા બાદ યોજાયેલ જમણવાર મામલે મંત્રી વિભાવરીબેન દવે અજાણ હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યુ કે, આવો કોઈ જમણવાર અમે કર્યો નથી.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ





















