શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: શિલ્પ સ્થાપત્યના ક્ષે્ત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ, ચંદ્રકાંત સોમપુરાનું અસ્મિતા સન્માન પુરસ્કારથી કરાયું સન્માન,જુઓ વીડિયો
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. કળા, સંસ્કૃતિ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ ચંદ્રકાંત સોમપુરાનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું.
અમદાવાદ
![Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/53f8ca539ad76b6a7e3113b077b1c3e11720343185612722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
![Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/feeedc2507fc098a3ea61a960c5633041720342478980722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
![Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/c0c1f0599857077a9620142c86114b131720342131852722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
![Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/502f9519a82472036319976269888abd1720341961588722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
![Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/a7486e782e03c551d25a50e9d6802174172033481092473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement