શોધખોળ કરો
Gandhinagar: બૂથ સંવાદ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવ્યા ધજાગરા
માસ્ક (MASK) અને સોશલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કોરોના (corona)ને હરાવાનો છે. આ પ્રકારની સુફીયાની સલાહ ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર આપે છે. પરંતુ ભાજપના દિગ્ગજોની આ સલાહના ભાજપના જ કાર્યકર્તાઓએ ધજાગરા ઉડાવ્યા છે. ગાંધીનગરના રાયસણમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખભ્ભે ખેસ પહેરવાનું તો સમજ્યા પરંતુ મોઢા પર માસ્ક પહેરવાનું સમજ્યા નહી.
ગાંધીનગર
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
આગળ જુઓ






















