શોધખોળ કરો
Gandhinagar:છ દિવસ અગાઉ BJPમાં જોડાયેલા ટોચના ઠાકોર આગેવાનને જિલ્લા પંચાયતની ટિકિટ
કોંગ્રેસ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખને ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ટિકિટ આપી છે. રામાજી ઠાકોરને સાતેજ બેઠક માટે ટિકિટ આપી છે. 6 દિવસ અગાઉ ભાજપમાં જોડાયેલા રામાજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી હતી.
ગાંધીનગર
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
આગળ જુઓ






















