શોધખોળ કરો
ગાંધીનગર: ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી: પાટીલ
ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપે જીતની ઉજવણી કરી હતી. કમલમ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.અહીં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહયા હતા. કાર્યકર્તાઓને સંબોધિત કરતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,, ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી. વધુમાં તેઓએ કહ્યું હતું કે,, જનતાનો વિશ્વાસ તૂટશે નહિ.
ગાંધીનગર
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ





















