શોધખોળ કરો
GMC Election Update: મતદાનને પૂર્ણ થવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી, કેટલું થયું મતદાન?
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(GMC Election)ને પુર્ણ થવામાં હવે માત્ર ત્રણ કલાક જેટલો સમય બાકી છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં સરેરાશ 30.07 ટકા જેટલું મતદાન થયું છે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















