શોધખોળ કરો
કોરોનાની ત્રીજી લહેરને લઇને રૂપાણી સરકારે શું બનાવ્યો ખાસ એક્શન પ્લાન, જુઓ વીડિયો
કોરોનાની પ્રથમ અને બીજી લહેરને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને એક્શન પ્લાન બનાવ્યો છે. બાળકો કોરોનાથી સંક્રમિત થાય તો તેનો પણ રૂપાણી સરકારે પ્લાન બનાવ્યો છે. ઓક્સિજન અને દવાને લઇને પણ પ્લાન તૈયાર કર્યો છે.રૂપાણીએ કહ્યું કે, અમિત શાહ દ્વારા DRDO હોસ્પિટલ બનાવવાનું કહ્યુ હતુ. આજે 900 બેડ તૈયાર છે જેમાં 200 થી વધુ બેડ આઇસીયું છે. કેસ ઘટે છે એટલે હાલ પુરતી આ હોસ્પિટલ ચાલુ નથી કરી. ત્રીજી લહેરની તૈયારીઓ માટે આ હોસ્પિટલ બનાવી છે.
ગાંધીનગર
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
આગળ જુઓ






















