શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીઓને લઇને શું લેવાયો નિર્ણય?
કોરોના સંક્રમણના કારણે અમદાવાદ બાદ ગાંધીનગર જિલ્લામાં પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. ગાંધીનગરમાં કોઈપણ સ્થળે પાર્ટીનું આયોજન નહીં કરી શકાય. 31 ડિસેમ્બરના રોડ શહેરના એંટ્રી પોઈંટ પર નાકાબંધી કરવામાં આવશે અને નિયમ ભંગ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે
ગાંધીનગર
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement