શોધખોળ કરો
ગાંધીનગરના દહેગામના હાડકાઇ મંદિરે ભીડ થતા પોલીસે કરી કાર્યવાહી, જુઓ વીડિયો
ગાંધીનગરના દહેગામ પોલીસે હાડકાઈ માતાજીના મંદિરે ધજા ચડાવવા જતા લોકોની અટકાયત કરી હતી.કોરોના કાળમાં નિયમ ભંગ બદલ દહેગામ પોલીસે લોકોની અટકાયત કરી હતી. મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં લોકો પહોંચતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થયો હતો.
ગાંધીનગર
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
આગળ જુઓ





















