Gujarat Local Body Election News: આજે ગ્રામપંચાયતની ચૂંટણીની થશે જાહેરાત
Gujarat Local Body Election News: આજે ગ્રામપંચાયતની ચૂંટણીની થશે જાહેરાત
ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે થશે જાહેર. ગ્રામ પંચાયતોની સામાન્ય, પેટા અને મધ્યસ્થ ચૂંટણીની આજે જાહેરાત. આજે બપોરે ત્રણ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીની થશે જાહેરાત. લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હતી અટકેલી. પંચાયતોમાં 27 ટકા OBC બાદ પ્રથમવાર ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી. 8 હજાર 327 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ થશે જાહેર. રાજ્ય ચૂંટણી પંચ ગ્રામ પંચાયતોની ચૂંટણીની કરશે જાહેરાત. ગ્રામ પંચાયતની ફાઈનલ મતદાર યાદી કરી દેવાઈ છે જાહેર. ભર ચોમાસે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી
જૂન મહિનામાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી. વિધાનસભાની પેટાચૂંટણી આસપાસ પંચાયતોની ચૂંટણી. 19 જૂન પછીના રવિવારે ચૂંટણી યોજાય તેવી શક્યતા. રાજ્ય ચૂંટણી પંચ બપોરે ત્રણ વાગ્યે સત્તાવાર કરશે જાહેરાત. તમામ જિલ્લાના કલેકટરો ચૂંટણી પંચની આજે વીડિયો કોન્ફરન્સ. રાજ્યની પંચાયતોની 60 હજાર જેટલી બેઠકો માટે યોજાશે મતદાન. બેલેટ પેપરથી યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી.





















