શોધખોળ કરો
Advertisement
Vibrant Gujarat 2024 | થોડીવારમાં PM મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટ 2024નો થશે પ્રારંભ
Vibrant Gujarat 2024 | વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના પ્રસિડેન્ટ, પ્રધાનમંત્રી સહિતના રાજનેતા અને મંત્રીઓ હાજર રહેવાના છે. સાથે જ 50થી વધુ મહાનુભાવો વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન સમારોહમાં ખાસ હાજર રહેશે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ, દિલીપ સંઘવી, એન. ચંદ્રશેખરન, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલા સહિત દેશની ટોચ કંપનીઓના વડા હાજર રહેશે. જેમાં સેમિકન્ડક્ટર, એયરપોર્ટ, ફાયનાન્સ, બેકિંગ, રિન્યુએબલ, એનર્જી, ગ્રીન હાઈયડ્રોજન જેવા ક્ષેત્રો મોટું રોકાણ થવાની શક્યતા છે. ગિફ્ટ સિટીમાં પણ અનેક ગ્લોબલ લીડર્સ ઉપસ્થિતિ રહેવાના હોવાથી નવું રોકાણ કે તેમની કંપની ઓફિસ શરૂ કરી શકે છે.
ગાંધીનગર
Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
EXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!
Old Pension Scheme Protest | રાજ્યભરના શિક્ષકોના ગાંધીનગરમાં ધામા, જુઓ વિરોધના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion