શોધખોળ કરો
ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરી ક્યારે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો
ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલશે.પહેલી ડિસેમ્બરથી સાંજે 4 વાગ્યાથી સાડા ચાર વાગ્યા દરમિયાન ખુલ્લુ રાખવામાં આવશે.મંદિરમાં થતો વોટર શો પણ પહેલી ડિસેમ્બરથી જ શરૂ થશે.વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈ ટ્રસ્ટે મંદિર 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
ગાંધીનગર
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
આગળ જુઓ




















