શોધખોળ કરો
બનાસકાંઠાના કોટડા ભાખર ગામે વીજ કરંટથી 11 ગાયના થયા મોત, જુઓ વીડિયો
બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયના મોત થયા હતા. બનાવને પગલે બનાસડેરીના અધિકારીઓ, પોલીસ અને યુજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી
ગુજરાત
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
આગળ જુઓ


















