શોધખોળ કરો
Advertisement
સિદ્ધપુર મુક્તિધામમાં 13 જૂલાઇથી 26 નવેમ્બર વચ્ચે 366 કોરોના દર્દીઓના મૃતદેહોના થયા અંતિમ સંસ્કાર
સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં રોજના 5 થી 25 કોરોના ડેડ બોડીને ઇલેક્ટ્રિક ચમનીમાં અગ્નિદાહ અપાય છે. સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં 13 જૂલાઇથી 26 નવેમ્બર સુધી 366 કોરોના મૃતદેહ આવ્યા. સિદ્ધપુર માં 366 અને આજે 7 મળી 373 મૃતદેહ ને અગ્નિદાહ આપ્યો છે. લોકડાઉનથી અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત માંથી સિદ્ધપુર મુક્તિ ધામમાં 130421 લાખ મૃતદેહોને લાકડાથી અગ્નિદાહ અપાયો.સિદ્ધપુર મુક્તિધામ માં પ્રથમ લોકડાઉનથી અત્યાર સુધી 39684 મૃતદેહોને ઇલેક્ટ્રિક ગેસભઠ્ઠીથી અગ્નિદાહ અપાયો.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement