શોધખોળ કરો
નવસારીમાં 500 કરોડનું જમીન કૌભાંડ, બોગસ ખેડૂત બનીને આચર્યું કૌભાંડ
નવસારી જિલ્લામાં 500 કરોડની જમીન કૌભાંડ મામલે 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ખરીદી કરેલી જમીનોમાં ખેડુત ખાતેદાર તરીકે રેવન્યુ રેકર્ડે નોંધ કરાવી ખોટા અને ફોર્જડ બનાવેલ સ્ટેમ્પ, દાખલાનો સરકારી કચેરીમાં નાશ કરી તંત્રને ગેરમાર્ગે દોરી પુરાવાનો નાશ કર્યો હોવાનો આરોપ ફરિયાદી વિમલ પોદદાર દ્વારા લગાવવામાં આવ્યો છે. 500 કરોડની જમીન કૌભાંડ મામલે 11 લોકો સામે જલાલપોર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
આગળ જુઓ




















