શોધખોળ કરો
ભરૂચના આ ગામમાં રસ્તા પર ફરતો સાત ફૂટ લાંબો મગર પકડાયો, વીડિયોમાં જુઓ કલાકોની મહેનત બાદ સ્થાનિકોએ કેવી રીતે પકડ્યો
ભરૂચના આમોદ ગામના તળાવમાંથી 7 ફૂટ મોટો મગર પકડાયો હતો. મગરના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. બે દિવસ અગાઉ મગરે કૂતરાનો શિકાર કર્યો હતો. મગર તળાવની બહાર રસ્તા પર ફરતો હોવાની જાણ થતા સ્થાનિકોએ કલાકોની જહેમત બાદ પકડીને વન વિભાગને સોંપ્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















