શોધખોળ કરો
અમરેલીમાં કોરોનાની ચેઈનને તોડવા માટે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
અમરેલી(Amreli)માં કોરોનાનું સંક્રમણ વધતા એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.અહીં કોરોનાની ચેઈન(corona chain ) તોડવા માટે તમામ દુકાનો અને ધંધાકીય એકમો બંધ રહેશે. અહીં છેલ્લા 24 કલાકમાં 122 કેસ નોંધાયા છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















