શોધખોળ કરો
Advertisement
Ahmedabad News: શીલજના ગરોડિયામાં જમીન માપણીનો ખેડૂતોએ કર્યો વિરોધ
અમદાવાદના શીલજ પાસે આવેલ ગરોડિયા ગામના સ્થાનિકોનો વિરોધ. મહેસુલ વિભાગ દ્વારા જમીન માપણીની કામગીરીનો નોંધાવ્યો વિરોધ. વિના કોઈ નોટિસ આપી જમીન માપણી કરવામાં આવી હોવાનો દાવો.
અમદાવાદના શીલજ નજીક આવેલું ગરોડિયા ગામ... જ્યાંના સ્થાનિકોએ મહેસૂલ વિભાગે શરૂ કરેલી જમીન માપણીની કામગીરીનો કર્યો વિરોધ... સ્થાનિકોનો આરોપ છે કે કોઈ પણ જાતની નોટિસ કે જાણ વગર અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર જ જમીન માપણીની કામગીરી શરૂ કરાયાનો આરોપ લગાવ્યો.... સ્થાનિકોનો દાવો છે કે જમીન માપણી માટે જે જગ્યાના બદલે અન્ય જગ્યાએ વિભાગના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે... ખેડૂતોનો દાવો છે કે ઓલમ્પિક માટે જમીન સંપાદન માટે જમીન માપણી થઈ રહી છે...
ગુજરાત
Gujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
BJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?
Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch Video
Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી
Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement