શોધખોળ કરો

Ambalal Patel Forecast | ગુજરાતના આ વિસ્તારમાં તૂટી પડશે 9 ઈંચ વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ઉતરતો ભાદરવો પણ ભરપૂર થઇ શકે છે. આજે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યુ છે. ગઇકાલથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલે રાજ્યમાં કુલ 181 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતુ. હવે આજે પણ ફરી એકવાર 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જાણો અહીં...

વરસાદની આગાહી પ્રમાણે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આશંકા સેવાઇ રહી છે, આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. આજે વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ડાંગ, નવસારી, ભાવનગરમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, વડોદરામાં આજે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે, અમદાવાદ, આણંદ, અમરેલી, તાપી, ભરૂચ, નર્મદામાં આજે યેલો એલર્ટ અપાયુ છે. આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. 

ગુજરાત વિડિઓઝ

Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

Embed widget