શોધખોળ કરો
અમરેલી નગરપાલિકાએ કોરોના સંબંધિત માહિતી માટે લોન્ચ કરી વેબસાઈટ,કેવી મળશે માહિતી?,જુઓ વીડિયો
અમરેલી(Amreli) નગરપાલિકા(Nagarpalika)એ કોરોના(Corona) સંબંધિત માહિતી લોકોને મળી શકે તે માટે વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટના કારણે ઓક્સિજન, હોસ્પિટલ, સેવાભાવી સંસ્થા વગેરેના નંબર મળી રહેશે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















