શોધખોળ કરો
Advertisement
અમરેલીના રાજુલામાં પાણીથી ભરેલા ખાડામાં બે બાળકીઓ ડૂબી, એકનું મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
અમરેલીના રાજુલામાં પાણીથી ભરેલા ખાડામાં બે બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. અનાજ ગોડાઉનમાં બે બાળકીઓ રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. જેમાંથી એક બાળકીનું મોત થયું છે. ફાયર ફાયટરોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. અને બંને બાળકીઓને બહાર કાઢી હતી. જેમાંથી એકનું મોત થયુ હતું.
ગુજરાત
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita
Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video
Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement