શોધખોળ કરો
Advertisement
અંકલેશ્વરઃ પાનોલીમાં આવેલ આ કંપનીમાં લાગી ભીષણ આગ, સામાન બળીને થયો ખાખ
અંકલેશ્વરના પાનોલીમાં આવેલ જલ એક્વા ઈન્ટરનેશનલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપની ગોડાઉનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. પાનોલી ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટરે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement