શોધખોળ કરો
Advertisement
અરવલ્લીઃ મેશ્વો ડેમમાંથી રવિ પાક માટે છોડાયું પાણી, 40 ગામોને મળશે લાભ
અરવલ્લી જીલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મેશ્વો ડેમમાંથી રવિપાક માટે પાણી છોડાયું છે. પ્રથમ તબક્કામાં 50 કયુસેક પાણી છોડાયું હતું. જીલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકાના ૪૦ ગામોના ખેડૂતોને ફાયદો થશે. મેશ્વો કેનાલ વિસ્તારની ૨૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો સીધો ફાયદો થશે. પ્રથમ તબક્કામાં 15 દિવસ સુધી પાણી આપવામાં આવશે. પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement