શોધખોળ કરો
Advertisement
અસ્મિતા વિશેષ: હૉર્સ પાવર | 24 November 2020
અસ્મિતા વિશેષમાં આજે વાત હોર્સ પાવરની.તમને પણ થતું હશે આખરે આ હોર્સ પાવર નામ કેવી રીતે પડ્યું..કેમ ઘોડાની શક્તિની ચર્ચા આખી દુનિયામાં છે..ઘોડામાં એવું તો શું છે કે તે રણ મેદાનનો રાજા કહેવાય છે. તેના પગમાં એવી તો કઈ શક્તિ જેના સહારે તે ભલભલાને હંફાવી દે છે. ઘોડાને સાચવવાનું કામ. તેની સારસંભાળ રાખવાનું કામ કઈ આસાન નથી. કારણ કે એક નહીં અહીં 37 ઘોડાને સાચવાનાના હોય છે .તેમને કઈક થાય તો માલિકના શ્વાસ અદ્ધર થઈ જાય..પણ આ ઘોડા આખરે અલમસ્ત કેવી રીતે રહે છે તે પણ જોવું અને જાણવું જરૂરી છે..કારણ સ્ટડ ફાર્મના માલિકો તેને સંતાનની જેમ જ સાચવે છે..
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement