શોધખોળ કરો
Banaskantha: ચાર ઈંચ વરસાદમાં ધાનેરા થયું પાણી પાણી, જુઓ અહેવાલમાં સ્થિતિ
Banaskantha: ચાર ઈંચ વરસાદમાં ધાનેરા થયું પાણી પાણી, જુઓ અહેવાલમાં સ્થિતિ
ગુજરાતમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે ગુજરાતનાં 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે બુધવારની રાતથી જ વરસાદે ઉત્તર ગુજરાતમાં ભુક્કા બોલાવતી બેટિંગ કરી છે. ત્યારે ધાનેરામાં તો બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે..
ગુજરાત
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
આગળ જુઓ




















