શોધખોળ કરો
ભારત બંધ: કચ્છમાં કૉંગ્રેસ કાર્યકરોએ ટાયર સળગાવીને કર્યો વિરોધ, જુઓ વીડિયો
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે કચ્છમાં કૉંગ્રેસે ટાયરો સળગાવી રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ઘડા પાટિયા પાસે ટાયરો સળગાવી રસ્તા પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 20 લોકોની અટકાયત કરી હતી.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















