શોધખોળ કરો
ભરૂચ:કાંકરેજમાં ધર્મપરિવર્તનનો મામલો, 5 બાળકોને અપાતું ધર્મનું શિક્ષણ, જુઓ ગુજરાતી ન્યુઝ
ભરૂચના કાંકરેજમાં મુસ્લિમ ધર્મનો અંગીકાર કરનાર લોકોના બાળકોને સુરતમાં મુસ્લિમ શિક્ષણ અપાઈ રહ્યું હતું. મદ્રેસામાં 5 બાળકોને દાખલ કરાયા હતા. ધર્મનું શિક્ષણ આપવા માટે વિવિધ સ્થળેથી મૌલવીઓ કાંકરેજ આવતા હતા. ગુનાહનો એક આરોપી બાળકોને નમાઝ પઢવાનું શીખવાડતો હતો.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















