શોધખોળ કરો
ભાજપના નેતાએ જ કહ્યું, સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........
રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. ગુરવારે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા હતા. ત્યારે ભાજપના નેતા અને ડૉ. ભરત કાનબારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું કે, સરકાર કોરોના સંક્રમણના સાચા આંકડા આપતી નથી. સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........
ગુજરાત
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત
આગળ જુઓ




















