શોધખોળ કરો
Advertisement
મહિલાના નામે બોગસ મતદાન થતાં છોટાઉદેપુરના નસવાડીના રાયણઘોડા મતદાન મથકમાં હોબાળો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. છોટાઉદેપુરના નસવાડીના રાયણઘોડા મતદાન મથક પર બોગસ મતદાનના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ટીનીબેન ભીલ નામની મહીલાના નામે બોગસ મતદાન કરાતા હોબાળો મચાવાયો હતો. આધાર કાર્ડની વિગત માંગતા અધિકારીઓ ન આપતાં ઉમેદવારે હોબાળો મચાવ્યો હતો.
Tags :
Gujarat Panchayat Election 2021 Panchayat Election In Gujarat Gujarat Election Vote Counting Gujarat Election 2021 Bogus Voting Taluka Panchayats Elections District Panchayats Election Gujarat Local Body Elections 2021 Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Woman Chhotaudepurગુજરાત
Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો
BZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા
Gujarat Government: વર્ષ 2024માં ભૂપેન્દ્ર પટેલની સરકારે શું સિદ્ધી મેળવી?
GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દ
Kutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement